ઓકશનમાં ભરેલા ભાવ નેટ રોકડા માં રહેશે. ઓકશન (http://35.198.239.4) ઓનલાઈન અને US$ ડોલર ભાવમાં ભરવાનુ રહેશે.
The Auctioned Price Will Be In Net Cash. The Auction (http://35.198.239.4) Will Be Online And In USD.
ઓક્શન બંધ થયા પછી જીતેલા માલની સંપૂર્ણ રકમ ૯ દિવસમાં ભરવાની રહેશે. અને ૯ દિવસ (રવિવાર તેમજ અન્ય રજા સાથે) કરતા વધારે દિવસ થશે તો કંપનીના નિયમ મુજબ ૨.00% પ્રતિ મહિના પ્રમાણે વ્યાજ ગણવામાં આવશે.
(૯ દિવસ કરતા વધારે દિવસ થશે તો તેનું વ્યાજ ઓક્શનના દિવસથી જ ગણવામાં આવશે.)
The Full Amount Of The Won Goods Has To Be Paid Within 9 Days (Including Sunday And All Other Holidays) After The Auction Closes. And If The Payment Is Delayed More Than 9 Days, Interest Will Be Charged At The Rate Of 2.00% Per Month.
(If It Exceeds 9 Days, The Interest Will Be Calculated From The Day Of Auction Itself.)
કીરા માં કલાઈન્ટનું પેઈમેન્ટ કન્ફોર્મ થયા પછીના બીજા દિવસે બપોરે ૩વાગ્યા પછી ડીલીવરી મળી જશે.
After The Confirmation Of The Payment From KIRA, Delivery Of The Goods Will Be Done Next Working Day After 3 PM.
સંપુર્ણ પેઈમેન્ટ અને બીલ વગર ડિલીવરી મળશે નહી. (કોઈ પણ કલાઈન્ટ કે બ્રોકર મિત્રો એ મેનેજમેન્ટ પાસે રોકડામાં પેમેન્ટ કરવાની વાત કે રજૂઆત પણ કરવી નહિ.)
Delivery Will Not Be Possible Without Full Payment And Bill.
(No Client Or Broker Friends Should Talk Or Suggest Payment In Cash To The Management.)
કલાઈન્ટ તેમજ બ્રોકર પાસે જો બીલ તેમજ ચેકની વ્યવસ્થા ન હોય તો તેમણે ઓક્શનમાં ભાગ લેવો નહિ.
The Client And The Broker Should Not Participate In The Auction If They Do Not Have The Arrangement Of The Bill And Cheque.
માલની સંપુર્ણ રકમ ડોલર બીલમાં ભરવાની રહેશે. ડોલર રેટ ઓકશનના દિવસનો RBI Ref Rate +૦.૦૫ પૈસા લેવામાં આવશે.
The Full Amount Of The Goods Has To Be Paid In Dollar Bill. The Dollar Rate Will Be Charged At The RBI Ref Rate +0.05 Paise On The Day Of The Auction.
માલ જોતા સમયે કોઈપણ જાતની ભુલ થશે તો તેની સંપુર્ણ જવાબદારી જોવા આવેલ કલાઈન્ટની રહેશે. હર એક જોવા આવેલ કલાઈન્ટએ પોતે માલની ચકાસણી (સાઈઝ અને કટ) કરી લેવી.
In The Event Of Any Mistake While Viewing The Goods, The Entire Responsibility Will Be Borne By The Visiting Client. Check The Goods (Size And Cut) Properly.
તમને અગાઉ ના રાઉન્ડ ના ભાવથી પણ WIN આવી શકે જો તમે અગાઉના રાઉન્ડમાં બીડ કરેલ હશે તો.
You Can Also Win From The Price Of The Previous Round If You Have Bid In The Previous Round.
કોઈપણ રાઉન્ડમાં જે કલાઈન્ટ પહેલા બીડ ભરીને સેવ કરેલી હશે, તેમનો વિન થવાનો ચાન્સ પહેલા રહેશે.
In Any Round, The Client That Bids And Saves First Will Have The First Chance To Win.
ઓક્શન માં બતાવેલા બધા કેરેટ્સ અંદાજીત હોય છે. ડીલીવરી સમયે ફાયનલ કેરેટ્સ આપવામાં આવશે.
All Carats Are Approximate, Final Carats Will Be Given At The Time Of Delivery.
વિજેતા કલાઈન્ટએ માલ ફરજીયાત લેવાનો રહેશે. જો કોઈ વિજેતા કલાઈન્ટ માલ લેવામાં આનાકાની કરે તો,તે કલાઈન્ટએ જીતેલા માલની રકમના ૫૦% પેનલ્ટી ભરવાની રહેશે. અને તે કલાઈન્ટ તથા બ્રોકર ને દરેક ઓક્શન મા બ્લેક લીસ્ટ કરી દેવામાં આવશે. અને તે કલાઈન્ટ તથા બ્રોકર ભવિષ્યના ઓકશનમાં ભાગ લઇ શકશે નહિ.
The Winning Client Will Have To Take The Goods Compulsorily. If Any Winning Client Is Unwilling To Take The Goods, Then A Penalty Of 50% Of The Amount Has To Be Paid And Both The Client And The Broker Will Be Black Listed And They Won’t Be Able To Participate In All Future Auctions.
પેનલ્ટી ની રકમ ઓક્શન બંધ થયા પછી ના ૯ દિવસ સુધીમાં જમા કરી દેવાની રહેશે. ૯ દિવસ કરતા વધારે દિવસ થશે તો કંપનીના નિયમ મુજબ ૨.00% પ્રતિ મહિના પ્રમાણે વ્યાજ ગણવામાં આવશે. (૯ દિવસ કરતા વધારે થશે તેનું વ્યાજ ઓક્શનના દિવસથી જ ગણવામાં આવશે.)
The Full Amount Of Penalty Has To Be Paid Within 9 Days After The Auction Closes. And If The Day Is More Than 9 Days, Interest Will Be Charged At 2.00% Per Month As Per Company Rules.
(If It Exceeds 9 Days, The Interest Will Be Calculated From The Day Of Auction Itself.)
જે કંપની માંથી રજીસ્ટ્રેશન કરવામાં આવશે તે જ કંપની માં બિલ બનાવવામાં આવશે.
The Bill Will Be Made In The Same Company From Which The Registration Will Be
Done.
ઓક્શન માં વિન થયેલ કોઈ પણ આર્ટીકલની દલાલી, લેનાર કલાઈન્ટએ આપવાની રહેશે.
The Brokerage For Any Article Won In The Auction Will Have To Be Paid By The Buyer Client.
Note :
બતાવેલ ટોટલ બીડ અમાઉન્ટ એ એસ્ટિમેટેડ છે, તે ફાઇનલ નથી.
The Total Bid Amount Shown Is Estimated, Not Final.
દરેક કાપણના કેરેટ બતાવવામાં આવશે પાછળના સેન્ટ બતાવવામાં આવશે નહી.
Each Cut’s Carat Will Be Shown Not The Rear Cent.
તમારી બીડ પ્રાઇઝ અને અમારી રિઝર્વ પ્રાઇઝ મેચ ના થાય તો તે માલ વિડ્રોલ કરવામાં આવશે.
If Your Bid Price And Our Reserve Price Do Not Match, The Goods Will Be Withdrawn.
જે કોઈ પણ કલાઈન્ટ કે બ્રોકર નિયમોનો ભંગ કરશે અથવા ખોટી ફરિયાદ કરશે તો તે કલાઈન્ટ કે બ્રોકર ભવિષ્યના કોઈ પણ ઓક્શનમાં ભાગ લઇ શકશે નહિ.
Any Client Or Broker Who Violates The Rules Or Makes False Complaint Will Not Be Allowed To Participate In Future Auction.
ઓક્શન માટેના ઉપરોક્ત નિયમમાં કોઈપણ બાંધછોડ કરવામાં આવશે નહી જેની દરેક કલાઈન્ટ તેમજ બ્રોકર મિત્રો એ ખાસ નોંધ લેવી.
No Compromise Will Be Made In The Above Rules For Auction Which Every Client As Well As Broker Friends Should Take Special Note.
અમે ઓક્શન માટેના ઉપરના નિયમ ને પૂરેપૂરું સમજી ગયેલ છીએ અને અમે તેની સાથે સહમત છીએ.
We Fully Understand The Above Rules For Auction And We Agree With It.
જો કલાઈન્ટ ઓક્શન માં ભાગ લેશે તો એવું માનવામાં આવશે કે તેઓ ઉપરોક્ત તમામ નિયમ બરાબર સમજ્યા છે અને એની સાથે સહમત છે.
Your Participation In The Auction Confirms That You Have Fully Understood And Agree With All The Above Auction Rules.
જો તમે ઉપરોક્ત નિયમ સાથે સહમત નથી તો ઓક્શન માં ભાગ લેવો નહિ.
If You Do Not Agree With Any Of Above Rules Please Do No Participate In The Auction.
મેનેજમેન્ટ દ્વારા ઉપરોક્ત નિયમમાં કોઈ પણ સમયે ફેરફાર કરી શકશે.
The Management Reserves The Right To Change The Above Rules Without Any Notice At Any Time.